Saturday, March 10, 2007

હોળી


ધ્વનિ એ હોળી ના ફોટા મોકલ્યા.... લોકો ત્યાં બેઠા જલસા કરે છે. આ ફોટો સૌથી મસ્ત છે. કારણકે અામાં એકતો રંગના થથેડા કરેલા છે, ને તોય એની આરપાર ધન્નૉ ના ચહેરા નો એ અસ્સલનો :) ભાવ દેખાઇ જાય છે.... ૨૦ વર્ષ જે એને સહન કરતાં કરતાં ગાળ્યા એ બદ્ધાં આંખોની સામે પાછા આવી જાય છે... કેટલી સોજ્જી લાગે છે? ;) .... મા પાછળ ઉભી ઉભી કહે... હાય મૈં વારી જાઉં! :))

No comments: