Saturday, March 10, 2007

હોળી


ધ્વનિ એ હોળી ના ફોટા મોકલ્યા.... લોકો ત્યાં બેઠા જલસા કરે છે. આ ફોટો સૌથી મસ્ત છે. કારણકે અામાં એકતો રંગના થથેડા કરેલા છે, ને તોય એની આરપાર ધન્નૉ ના ચહેરા નો એ અસ્સલનો :) ભાવ દેખાઇ જાય છે.... ૨૦ વર્ષ જે એને સહન કરતાં કરતાં ગાળ્યા એ બદ્ધાં આંખોની સામે પાછા આવી જાય છે... કેટલી સોજ્જી લાગે છે? ;) .... મા પાછળ ઉભી ઉભી કહે... હાય મૈં વારી જાઉં! :))

Friday, June 17, 2005

ગુજરાતી

છેલ્લા કેટલાક વખત થી ગુજરાતી માં લખવાની ઇચ્છા હતી. આજ કાલ વિકિપીડિયા પર ઘણો સમય પસાર થાય છે. જોઇએ, અવકાશ રહે તો અહિંયા પણ લખવાનો પ્રયત્ન કરીશ.